Sunday 13 September 2015

VSSM’s efforts has kindled the desire to learn amongst the nomadic children.

Vatsalya Boys hostel Baldosts Valji and Harikishen
and the children staying at the hostel. 
In the year 2005 when we began working with and for the nomadic communities of Gujarat we were clueless on where  do we start from!! The issues these communities faced were so many that nothing but questions stared back at us!!! However, as we embarked upon our journey, things gradually began to fall in place. VSSM team, a collective of focused, dedicated and extremely hard working individuals, came together. Such sedulous  team meant gravest of issues getting resolved and VSSM inning closer to achieving its mission. 

Education and the lack of it is the severest challenge the nomadic communities face. It is both the cause and effect of their dismal condition. The VSSM team was required to put in tremendous hard work to bring the children to school and cultivate an environment of learning within these communities. Along the hard work came unflinching support of the our very dear friends and well-wishers. The first programs focusing on education we began were of the Bridge Schools and Balghars, which later progressed into hostels.15 girls in a specially initiated Doliya Girls Hostel is how we began to now 180 children at the Doliya Hostel alone. Currently this  hostel is running at its full capacity. There are numerous children wishing to come ad study at Doliya but we have to refuse admission as it is virtually impossible to accommodate any more children at Doliya. 

We recently, on 10th September, paid a visit to the hostel. The children gave us a warm welcome. The special request they had for us this time was to arrange their two days trip to Ahmedabad!! 

We are grateful to ‘Giant Group of Central Mumbai’ and 'Aarti Foundation’ for their continued support towards the Doliya hostel. 

The urge for education amongst the children from nomadic communities has kindled and VSSM is working towards ensuring that by next year it is able to accommodate children all these children who are willing to stay in hostel and study further. We look forward to the continued support of our well-wishers in our efforts. 

 vssmના પ્રયત્નથી વિચરતી જાતિના વધુ બાળકો ભણતા થઇ રહ્યા છે..

વિચરતી અને વિમુક્ત જાતીઓ સાથે કામ શરુ કર્યું ત્યારે કંઈ કેટલાંય પ્રશ્નો સામે હતાં. અમે હંમેશા એ પ્રશ્નો માટે કહેતાં,

ગણ્યા ગણાય નહિ ..
વીણ્યા વીણાય નહિ..

શરૂઆત ક્યાંથી કરવી એ પણ એક પ્રશ્ન હતો.. પણ ધીમેધીમે ઉકેલ સુઝતા ગયા અને આગળ વધતાં ગયા. vssmને સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવનાવાળી સુંદર ટીમ મળી અને કામ સરળ થવા માંડ્યા.

વિચરતી જાતિમાં શિક્ષણનું પ્રમાણ ખુબ ઓછું. ખુબ મહેનત કરીને આ જાતિઓના જે પડાવોમાં અમે કામ કરતા હતાં. એમાના કેટલાકમાં અમે vssm સાથે સંકળાયેલા શુભેચ્છક સ્વજનોની મદદથી તંબુ શાળા શરુ કરી અને એમાંથી જ હોસ્ટેલ પણ ઉભી થઇ. હોસ્ટેલની શરૂઆત ૧૫ દીકરીઓથી કરેલી આજે ૧૮૦ બાળકો ડોળીયાગામમાં આવેલી હોસ્ટેલમાં ભણી રહ્યા છે. 

તા.૧૦ ઓક્ટોબરના રોજ આ બાળકોને મળવા જવાનું થયું. બધાએ ફૂલથી સ્વાગત કર્યું અને અમદાવાદમાં બે દિવસનો પ્રવાસ ગોઠવવાની માંગ પણ કરી. ડોળીયાની આ હોસ્ટેલમાં જેમનો આર્થિક સહયોગ મળે છે એવા ‘જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ’ અને ‘આરતી ફાઉન્ડેશન’ના અમે આભારી છીએ એમના સહયોગ વગર આ થવું મુશ્કલે હતું. અત્યારે ઘણા બાળકોને હોસ્ટેલમાં ભણવા આવવાની ઈચ્છા છે પણ હવે હોસ્ટેલની કેપેસીટી નથી. આવતા વર્ષે આ બધા બાળકો માટે નવી વ્યવસ્થા ગોઠવાય એ માટેના અમે પ્રયત્ન કરીશું. સમાજ સહયોગ કરશે એવી શ્રદ્ધા છે.   

vssm સંચાલિત વાત્સલ્ય કુમાર છાત્રાલયના બાલદોસ્ત વાલજી અને હરકિશન સાથે વિચરતી જાતીઓનું આવતીકાલનું ભવિષ્ય એવા બાળકો

No comments:

Post a Comment