Dexterous skills and performing arts - in the past these were the two hallmark features that one would associate with the nomadic communities. Sadly, with the advent of modern means of entertainment and mechanised productions, the value and demand for these skills and arts have almost disappeared. There is no doubt that the skill these communities possess are priceless and such arts and crafts need to be nurtured and promoted.
Pravin and Vijay with their certificates of appreciation... |
VSSM has been striving to preserve this precious inheritance. We have tried to give a contemporary touch to the Bhavai theatre form, train and equip the artists with better musical instruments, regularly host their performances and much more. While the efforts in the direction continue it is also important that the current generation of these communities remain in-tune with their glorious legacy.
Thus, while they are staying with us in VSSM operated hostels we try to encourage them into musical performance during the prayer time and other celebrations in the hostels. The hostels prove to be their learning grounds.
Recently, during the Kala Utsav event organised by the State Government of Gujarat , two students staying with the VSSM managed and Aarti Foundation supported Vatsalya Hostel performed exceptionally well at the Ahmedabad district level and won laurels for their school. Master Pravin Palali won stood first in the ‘child-poet’ category while Master Vijay Nat bagged the first price in Dholak performance. The received certificates and cash price each.
Such instances help in bringing back the confidence in the kids as well as strengthens our belief that we are on the right path. A special thank you to our Bal-Dosts Valji and Hairkishan for working tirelessly with these children and mentoring them with so much of love and care!!!
VSSM સંચાલીત હોસ્ટેલમાં ભણતા વિચરતી જાતિના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ઝળક્યા
વિચરતી
જાતિનો અદભૂત કલાવારસો હતો. એક સમય હતો જ્યારે તેમની કલાની ચોતરફ બોલબાલા
હતી. તે પછી નટના ખેલ હોય કે ભવાયાની ભવાઈ. પણ સમાજ વિકાસ થયો તેમાં આ
સમુદાયોની પરંપરાગત કલાઓ પણ વિસરાતી ગઈ. VSSM આ સમુદાયોની પરંપરાગત કલાઓને
નવા સ્વરૃપમાં લોકો સમક્ષ મુકવાનું કરવા ધારે છે પણ આ ઘણી મહેનત માંગતું
કામ સાથે આર્થિક રીતે પણ ખાસા એવા ખર્ચે થનારું કામ છે. પણ તે કરવાનું છે એ
નક્કી.
ત્યાં સુધી આ સમુદાયની જે પઢી આપણી પાસે રહીને ભણી રહી
છે તે તેમની ગાયન અને વાદન શૈલીમાં આગળ એવા પ્રયત્નો VSSM દ્વારા થઈ રહ્યા
છે.
VSSM સંચાલિત અને આરતી ફાઉન્ડેશન તેમજ સમાજના સહયોગથી ચાલતી વાત્સલ્ય
હોસ્ટેલમાં ભણતા બાળકો નિયમિત સાંજે પ્રાર્થનામાં પોતાને ગમતા ભજનો ઢોલક,
ખંજરી જેવા વાદ્યો વગાડીને ગાય છે. આ તેમની પ્રયોગશાળા છે.
રાજ્ય
સરકાર દ્વારા આયોજીત કલાઉત્સવમાં અમદાવાદ જિલ્લામાં વાત્સલ્ય હોસ્ટેલમાં
ભણતા બાળકોમાંથી પ્રવિણ પલાણીનો બાળકવી તરીકે તેમજ વિજય નટનો ઢોલક વાદનમાં
પ્રથમ નંબર આવ્યો. બંને બાળકોનું જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં સન્માન થયું
અને રોકડ ઈનામ પણ આપવામાં આવ્યા.
વિચરતી જાતિની ભાવી પેઢી તેમની
પરંપરાગત આવડતોને આગળ ધપાવે તેવી ઈચ્છાને ઉપરોક્ત બંને વિદ્યાર્થીઓએ
અનુમોદન આપ્યું. બંને વિદ્યાર્થીઓને તેમના ભાવી માટે ખુબ શુભેચ્છા અને
તેમની પાછળ મહેનત કરવાવાળા બાલદોસ્ત વાલજી, હરકીશનને થેક્યુ...
ફોટોમાં પ્રવિણ અને વિજય પોતાને મળેલા પ્રમાણપત્રો સાથે..
No comments:
Post a Comment